BJP ના હરપ્રીત કૌર બબલાએ મેયર પદ જીત્યું, AAP-કોંગ્રેસ ગઠબંધનને ઝટકો...

ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં BJP એ જીત મેળવી...
BJP ના હરપ્રીત કૌર બબલાએ મેયર પદ જીત્યું, AAP-કોંગ્રેસ ગઠબંધનને ઝટકો...

BJP ને 19 મત મળ્યા, AAP અને કોંગ્રેસ ગઠબંધનને 17 વોટ મળ્યા...