બિહારના બેતિયામાં ભયાનક અકસ્માત: ઓર્કેસ્ટ્રા જોઈ રહેલા લોકો પર ચડી બસ, 5નાં મોત

છઠીહારની ખુશી માતમમાં ફેરવાઈ, બસ અને LPG ટ્રક વચ્ચે ઓવરટેકિંગની હોડમાં અકસ્માત
બેતિયા NH-727 બસ અકસ્માતમાં 5ના મોત અને 12થી વધુ ઘાયલ

બિહારના બેતિયા NH-727 પર બસ અકસ્માતમાં 5નાં મોત, 12થી વધુ લોકો ઘાયલ.