જલગાંવમાં 'GOAT બેંક
બકરી આપે છે લોન, બચ્ચું ડિપોઝિટ તરીકે પાછું મળે; 300+ મહિલાઓને આત્મનિર્ભર બનાવી

ફોટો- AI જનરેટેડ છે.

ફોટો- AI જનરેટેડ છે.
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ તાલુકામાં એક અનોખી 'GOAT બેંક' ચાલી રહી છે, જ્યાં પૈસાને બદલે બકરીઓની લોન આપવામાં આવે છે. પુણે આધારિત સેવા સહયોગ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાએ 300થી વધુ ગરીબ, વિધવા, ત્યક્તા અને ભૂમિહીન મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.
કેવી રીતે કામ કરે છે GOAT બેંક?
આ પરત મળેલા બચ્ચાને મોટું કરીને નવી મહિલાને આપવામાં આવે છે, જેથી યોજના પુનઃચક્રીય (રિવોલ્વિંગ) બને છે. મહિલાઓએ મળીને 'ગિરણા પરિસર મહિલા પશુપાલક ઉત્પાદક કંપની' પણ બનાવી લીધી છે, જેથી વ્યવસાયને વધુ વ્યવસ્થિત બનાવી શકાય.
સફળતાની વાતો:
સોશિયલ મીડિયા પર #GoatBank #JalgaonGoatBank #WomenEmpowerment ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકો આ યોજનાને 'સ્માર્ટ લોન' અને 'સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ' ગણાવી રહ્યા છે. આવી યોજનાઓ અન્ય રાજ્યોમાં પણ પ્રેરણારૂપ બની રહી છે. આ એક અનોખી રીતે ગરીબ મહિલાઓને આર્થિક સ્વાવલંબન આપવાનો પ્રયાસ છે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ