કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? ધારાસભ્યએ શા માટે કરી આ માંગ?

ધારાસભ્ય આશા નૌટિયાલે દાવો કર્યો કે કેટલાક તત્વો તીર્થસ્થળની પવિત્રતા ભંગ કરી રહ્યા છે, જેનાથી તેમના પ્રવેશ પર નિયંત્રણ જરૂરી છે...
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? ધારાસભ્યએ શા માટે કરી આ માંગ?

કેદારનાથ મુદ્દે રાજકીય અને માનવાધિકાર સંગઠનોમાં ચર્ચા શરૂ...