લસણ-ડુંગળીના વિવાદે 11 વર્ષના લગ્નજીવનનો અંત

સ્વામિનારાયણ અનુયાયી પત્ની અને પરિવાર વચ્ચેનો કકડાટ વધ્યો, હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર
Ahmedabad Garlic and Onion Divorce Case

ગુજરાત હાઇકોર્ટમાં છૂટાછેડાનો એક અટપટ્ટો કિસ્સો