575 કરોડના હેરોઇન કેસમાં 19 આરોપીઓને 20 વર્ષની સજા

જખૌ દરિયાઈ માર્ગે હેરોઇન ઘુસાડવાના ત્રણ કેસમાં 18 પાકિસ્તાની અને 1 અફઘાની દોષિત ઠર્યા
₹575 કરોડના હેરોઇન કેસમાં 19 આરોપીઓને 20 વર્ષની સજા

કચ્છના જખૌ બંદરે હેરોઈન પકડાવાના ત્રણ કેસમાં સજા પામેલા આરોપીઓની તસવીર