SIR અભિયાનમાં 19 દિવસમાં 15 BLOનાં મોત

કામના અતિશય દબાણથી હાર્ટએટેક, આત્મહત્યા અને અકસ્માતના કિસ્સા; ગુજરાત-MPમાં 4-4 મૃત્યુ
15 BLO Deaths In 6 States In 19 Days

દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન ચાલી રહ્યું છે.