રાજ્યની નગરપાલિકાઓને રસ્તાની મરામત અને રિસરફેસીંગ કામગીરી માટે 100 કરોડ ફાળવાયા

ચોમાસું પૂરૂ થાય એટલે રસ્તાઓની મરામત કામગીરી શરૂ થાય તે માટે એડવાન્સમાં નાણાની ફાળવણી કરવામાં આવી
100 crores for road repair and resurfacing works to state municipalities

100 crores for road repair and resurfacing works to state municipalities