ભારતીય મહિલા વર્લ્ડકપ જીતશે તો ડાયમંડ-સોલારની ભેટ

ગોવિંદ ધોળકિયા અને જયંતિ નારોલા દરેક ખેલાડીને હીરાની જ્વેલરી અને સોલાર પેનલ આપશે
વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમને સુરતી ઉદ્યોગપતિની ભેટ

મહિલા વર્લ્ડ કપ વિજેતા ભેટ