'ફ્રેન્ડલી લંચ'ના નામે 18 ધારાસભ્યોની બેઠક! ઓમર અબ્દુલ્લા સામે કઈ ફરિયાદો તૈયાર થઈ?

જમ્મુ-કાશ્મીરમાં મંત્રીમંડળ ફેરબદલ બાદ નેશનલ કોન્ફરન્સમાં આંતરિક અસંતોષની ચર્ચા તેજ બની છે. શ્રીનગરમાં 18 ધારાસભ્યોની બંધબારણે બેઠક યોજાઈ અને તેને નામ ...
નેશનલ કોન્ફરન્સના 18 ધારાસભ્યોની બેઠક

ઓમર અબ્દુલ્લા સરકારના મંત્રીમંડળ ફેરબદલ બાદ નેશનલ કોન્ફરન્સમાં આંતરિક અસંતોષની ચર્ચા તેજ