સ્થાનિક સ્વરાજની 97 ટકા સંસ્થાઓમાં ભાજપની સત્તા

100 ટકા મહાનગરપાલિકા, 95 ટકા નગરપાલિકા, 97 ટકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો કબજે કરી
સ્થાનિક સ્વરાજની 97 ટકા સંસ્થાઓમાં ભાજપની સત્તા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભાજપના નેતાઓએ કમલમ ખાતે ઉજવણી કરી હતી