ક્યાં સુધી સરકાર કરશે આંખ આડા કાન: કેટલા નિર્દોષ લોકોના લેશે ભોગ?

તપાસ, SIT અને રિપોર્ટના ચક્કરમાં ફસાય છે ન્યાય, અનેેક ઘટનાઓના ગુનેગારોને સજા અપાવવામાં સરકાર નિષ્ફળ
ક્યાં સુધી સરકાર કરશે આંખ આડા કાન: કેટલા નિર્દોષ લોકોના લેશે ભોગ?

રાજકોટ TRP અગ્નિકાંડ, સુરત તક્ષશિલાકાંડ, હરણી બોટ કાંડ બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં...