પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના 211 માછીમારોને પરત લાવવા કેમ કાર્યવાહી નહી?

52 માછીમારો ત્રણ વર્ષ અને 130 માછીમારો 2 વર્ષ કરતાં વધુ સમયથી કેદ
પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના 211 માછીમારોને પરત લાવવા કેમ કાર્યવાહી નહી?

વારંવાર રજૂઆતો કરવા છતાં રાજ્ય અને કેન્દ્ર સરકારના પેટનું પાણી હાલતું નથી