બદ્રીનાથથી પરત ફરતું હેલિકોપ્ટર અચાનક ક્રેશ, અંદર સવાર હતા 6 લોકો; જાણો ઘટનાસ્થળે શું થયું?

ચમોલીના ચાયી ગામ પાસે ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર ક્રેશ થયું. પાઇલટ સહિત 6 લોકો હતા સવાર. ખરાબ હવામાન અને ગાઢ વાદળો વચ્ચે સેના, SDRF અને પોલીસની ...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠ નજીક ક્રેશ થયેલું હેલિકોપ્ટર

જોશીમઠ પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ