કરવા ચોથના દિવસે પત્નીને કથિત પ્રેમી સાથે પકડી? મથુરામાં રસ્તા પર હાઇવોલ્ટેજ ડ્રામા!

પતિનો દાવો—પત્નીને કથિત પ્રેમી સાથે રંગેહાથ પકડી! 15 વર્ષના લગ્નજીવન અને ચાર બાળકો વચ્ચેના આ વિવાદે પકડ્યો ઉગ્ર વળાંક.
મથુરામાં કરવા ચોથના દિવસે પતિ-પત્ની વચ્ચે હોબાળો

મથુરામાં કરવા ચોથના દિવસે પત્ની અને કથિત પ્રેમી મામલે હોબાળો થયો