ભૂટાનમાં ફાટ્યું ગ્લેશિયર તળાવ, ભારતના કયા વિસ્તારો પર તોળાઈ રહ્યું છે પૂરનું જોખમ?

ભૂટાનમાં એક તળાવ ફાટ્યું અને ભારતના બે રાજ્યોમાં ખળભળાટ! શિંતાફુ તળાવમાંથી પાણીનો મોટો પ્રવાહ બહાર આવતાં પશ્ચિમ બંગાળ અને આસામમાં હાઇ એલર્ટ જાહેર કરાય ...
ભૂટાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનું જોખમ

ભૂટાનમાં તળાવ ફાટતાં આસામ અને બંગાળમાં હાઇ એલર્ટ