અરુણાચલ પ્રદેશના ખીણમાં ટ્રક ખાબકી, 22 ના મોત

અંજા જિલ્લામાં ભયાનક અકસ્માત; 23 શ્રમિકો સવાર હતા, રાહત અને બચાવ કામગીરી શરૂ
અરુણાચલ પ્રદેશમાં ખીણમાં ટ્રક ખાબકી, 22 ના મોત

અરુણાચલ ટ્રક દુર્ઘટના