પંજાબમાં પરાળીનો ધુમાડો ક્યારે અટકશે? 91% કાપણી બાદ પણ ખેતરોમાં આગના બનાવો યથાવત્

દિવાળીના દિવસે પંજાબમાં પરાળી સળગાવવાના કેસમાં મોટો ઉછાળો! એક જ દિવસમાં 1,152 ખેતરોમાં આગની ઘટનાઓ નોંધાઈ, જ્યારે આ સિઝનનો કુલ આંકડો 4,459 પર પહોંચ્યો! ...
પંજાબમાં પરાળી સળગાવવાથી ખેતરોમાં લાગેલી આગ અને વધતું પ્રદૂષણ

પંજાબમાં પરાળી સળગાવવાના કારણે ખેતરોમાં આગ અને પ્રદૂષણની સમસ્યા