ગઢવા જિલ્લામાં ફટાકડાની દુકાનમાં આગ, 5 ના કરૂણ મોત...

ઝારખંડના ગઢવા જિલ્લામાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા 5 લોકોનાં કરૂણ મોત થયા, જેમાં 3 બાળકોનો સમાવેશ થાય છે...
ગઢવા જિલ્લામાં ફટાકડાની દુકાનમાં આગ, 5 ના કરૂણ મોત...

ઝારખંડમાં ફટાકડાની દુકાનમાં આગ, 5નાં દુઃખદ અવસાન પર CM હેમંત સોરેનનો શોક...