બ્લેકઆઉટ એટલે શું? યુદ્ધના સમયે ઘરની લાઇટ ચાલુ કરવાથી લઈને લાગુ થાય છે નિયમ

દેશના 244 સાથે રાજ્યનાં 19 શહેરોમાં બુધવારે બ્લેકઆઉટ અને સાયરનો ગુંજી ઊઠશે
બ્લેકઆઉટ એટલે શું? યુદ્ધના સમયે ઘરની લાઇટ ચાલુ કરવાથી લઈને લાગુ થાય છે નિયમ

વર્ષ 1971 બાદ મોકડ્રિલ યોજાશેઃ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી સમીક્ષા કરી