નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી: અમદાવાદ પોલીસ એલર્ટ

ઇ-મેલમાં લખવામાં આવ્યું છે, "We Will Blast Your Studium." આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી: અમદાવાદ પોલીસ એલર્ટ

સ્ટેડિયમને બોમ્બથી ઉડાવાની મળી ધમકી