નિવૃત્તિને 11 મહિના બાકી, છતાં સુમુલના MDનું રાજીનામું મંજૂર! પાછળ શું છે કારણ?

સુરતની સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ ફરી મોટો વહીવટી ફેરફાર! નિવૃત્તિને હજુ 11 મહિના બાકી હોવા છતાં MD અરુણ પુરોહિતનું રાજીનામું કેમ મંજૂર કરાયું?
સુમુલ ડેરી MD અરુણ પુરોહિતનું રાજીનામું મંજૂર

સુરત સુમુલ ડેરીમાં અરુણ પુરોહિતનું રાજીનામું મંજૂર થયા બાદ ડો. પી.આર. પાંડેને ઇન્ચાર્જ MDની જવાબદારી...