કેશોદની એલ.કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બાખડ્યા

જાહેર માર્ગ પર વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે લોહીલુહાણ જંગ; વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં
કેશોદની એલ.કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બાખડ્યા

મેદાનને બદલે રસ્તા પર 'યુદ્ધ'