એવોર્ડ મેળવવા પહેલા સેફટી પ્લેટ કાઢી, પોલીસે ફરિયાદી રેલવે કર્મચારીઓને જ ષડયંત્ર માટે દબોચ્યા

કર્મચારીઓએ એવોર્ડ મેળવવા સેફ્ટી પ્લેટ કાઢી અકસ્માત રોક્યાનું કર્યું નાટક
એવોર્ડ મેળવવા પહેલા સેફટી પ્લેટ કાઢી, પોલીસે ફરિયાદી રેલવે કર્મચારીઓને જ ષડયંત્ર માટે દબોચ્યા

રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ મૂકી પછી અકસ્માત અટકાવવાનું કર્યું નાટક