સુરતની બે કંપનીઓ પર આવકવેરાના મેગા દરોડા, 80થી વધુ અધિકારીઓની ટીમે ડિરેક્ટરોના ઘરે પણ તપાસ

સુરતના ઉદ્યોગજગતમાં આવકવેરા વિભાગનો મોટો સપાટો! મુંબઈ અને સુરતમાં એકસાથે અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમનાં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા.
સુરતની બે કંપનીઓ પર આવકવેરા વિભાગના મેગા દરોડા

સુરતની બે કંપનીઓ પર આવકવેરા વિભાગના દરોડા