વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘વિશ્વ વન્યજીવ દિવસ’એ ગીર-સોમનાથની મુલાકાત લેશે

વડાપ્રધાન સાસણ ગીરમાં સોમવારે રાત્રિ રોકાણ કરી ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘વિશ્વ વન્યજીવ દિવસ’એ ગીર-સોમનાથની મુલાકાત લેશે

નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગીરમાં પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની ન...