ઓપરેશ સિંદુર...ભાવનગરના પરિવારે કહ્યું, મળ્યો ન્યાય
ભાવનગરના પરમાર પરિવાર માટે તો આ એક સાચી શ્રદ્ધાંજલિ

ભાવનગરના પરમાર પરિવાર માટે તો આ એક સાચી શ્રદ્ધાંજલિ

ભાવનગરના પરમાર પરિવાર માટે તો આ એક સાચી શ્રદ્ધાંજલિ
પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતીય સેનાએ મંગળવાર રાત્રે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાંઓ પર સર્વાધિક અસરકારક એરસ્ટ્રાઇક કરીને આતંક સામે કડક સંદેશો મોકલ્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ તરીકે ઓળખાતી આ કાર્યવાહીથી સમગ્ર દેશમાં દેશભક્તિના મોજા ઊમટ્યા છે – ખાસ કરીને
પહેલગામ હુમલામાં શહીદ થયેલા યતિષ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના પરિવારજનોએ ભારતીય સેનાની આ પગલાંને હ્રદયથી આવકાર્યા છે. યતિષભાઈની પત્ની કાજલબેન પરમારે જણાવ્યું, “હું દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર ગર્વ અનુભવું છું. આ કાર્યવાહીથી મારા શહીદ પતિ અને પુત્રના આત્માને ખરો શાંતિ મળશે.”
સાથે જ સ્મિત પરમારના કઝીન અભિષેક પરમાર અને સાવન પરમાર પણ સેના માટે પોતાના ભાવ વ્યક્ત કરતાં કહે છે કે, “આ અમારાા માટે ગર્વની ક્ષણ છે. આતંકીઓ સામે જે કડક પગલાં લેવાયા છે, તે અમારાા શહીદોને સમર્પિત શ્રદ્ધાંજલિ સમાન છે.”
ભારતની એરોસ્ટ્રાઇક મંગળવારે રાત્રે 1:44 વાગ્યે શરૂ થઈ હતી. પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં આવેલ અહમદપુર અને મુરીદકે સાથે જ પાકિસ્તાની કબજાવાળા જમ્મુ અને કાશ્મીરના બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓને ભારતીય સેનાએ નિશાન બનાવ્યા હતા.
સેનાના સત્તાવાર જણાવ્યા અનુસાર આ તમામ સ્થાનો એવા હતા જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી કારવાઈઓનું આયોજન અને સંચાલન થતું હતું. રક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ દુષ્મન પર પડેલા આ ઘાતક પ્રહારોની પેટ્રોલી વૉર રૂમમાંથી તત્કાલ નિરીક્ષણ કર્યું અને સવારે 2:46 વાગ્યે જાહેર કરેલો સંદેશ "ભારત માતા કી જય!" દેશભરોમાં ગૂંજ્યો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.