મેડ સંધુ હત્યા કેસમાં મોટો ખુલાસો! પંજાબથી ભાગેલો ફાયરિંગ કરનાર આરોપી અમદાવાદમાં ઝડપાયો

અમૃતસરમાં 4-5 રાઉન્ડ ફાયરિંગ બાદ ફરાર થયેલો કથિત શૂટર આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો!
મેડ સંધુ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ

મેડ સંધુ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબથી ફરાર આરોપી પરમિંદર કાકાની ધરપકડ કરી