પંચાયતી રાજની સ્થિતિ કથળીઃ ડિવોલ્યુશન ઈન્ડેક્સ-2024 માં ગુજરાતનું ટોપ-5માં સ્થાન નહીં

કેન્દ્ર સરકારના પંચાયતી રાજ રિપોર્ટમાં 58.3 સૂચકાંક સાથે ગુજરાત દેશમાં છઠ્ઠાં સ્થાને
પંચાયતી રાજની સ્થિતિ કથળીઃ ડિવોલ્યુશન ઈન્ડેક્સ-2024 માં ગુજરાતનું ટોપ-5માં સ્થાન નહીં

ડિવોલ્યુશન ઈન્ડેક્સમાં ગુજરાતની કામગીરી રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી હોવાનો કોંગ્રેસનો દાવો