ગુજરાતમાં બોમ્બ ધમકીથી ખળભળાટ! અમદાવાદ, સુરત અને વડોદરાની બેંકોને ધમકીભર્યા ઈમેઇલ, મેટ્રો અને સ્ટેડિયમનો પણ ઉલ્લેખ

ગુજરાતમાં બોમ્બ ધમકીનો મોટો ખળભળાટ! અમદાવાદ, સુરત અને વડોદરાની અનેક બેંકોને ધમકીભર્યા ઈમેઇલ મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
અમદાવાદ, સુરત અને વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ, સુરત અને વડોદરાની બેંકોને બોમ્બ ધમકીભર્યા ઈમેઇલ મળતાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ એલર્ટ