અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં આગ

મુક્તિધામ પાસે અમરનાથ એસ્ટેટમાં મોડી રાત્રે ભભૂકી ઉઠેલી આગે સર્જી અફરાતફરી
Fire breaks out at incense stick factory in Naroda, Ahmedabad

કારખાના માલિકનો કોઈ અત્તોપત્તો નહીં, આસપાસની 30થી વધુ સોસાયટીઓમાં ભયનો માહોલ