સુરતના લસકાણામાં ટ્રકની ટક્કરે વૃદ્ધાનું મોત

ભાઈની નજર સામે બહેનનું કરુણ મોત; સ્થાનિક મહિલાઓએ ઓઢણીની ઝોળી બનાવી હોસ્પિટલ ખસેડ્યા
સુરતના લસકાણામાં ટ્રકની ટક્કરે વૃદ્ધાનું મોત

પારિવારિક મુલાકાત બની અંતિમ