બાળકના જન્મના દાખલામાં માતાનું નામ લખી શકાશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જન્મ-મરણના દાખલામાં એકથી વધુ વખત સુધારો શક્ય
Birth-death certi Correction

સિંગલ પેરેન્ટ્સ અને છૂટાછેડા લીધેલા માતા-પિતા માટે મોટી રાહત