અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ એન્જિન બંધ થવાના કારણે થયો હતો અકસ્માત

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈએ 15 પેજનો રિપોર્ટ જાહેર કર્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ એન્જિન બંધ થવાના કારણે થયો હતો અકસ્માત

એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું હતું કે, ‘શું તમે એન્જિન બંધ કરી દીધું છે?’