અમદાવાદ:શેલામાં મહિલા તસ્કરોનો જ્વેલર્સમાં હાથફેરો

ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓએ નજર ચૂકવી 1.48 લાખની બુટ્ટીઓ ચોરી, સીસીટીવીમાં કેદ થઈ કરતૂત
અમદાવાદ:શેલામાં મહિલા તસ્કરોનો જ્વેલર્સમાં હાથફેરો

શેલા જ્વેલર્સ ચોરીની ઘટના