રૂ. 68 કરોડ ખર્ચ્યા છતાં અમદાવાદનાં વેજીટેબલ માર્કેટ ખાલી! હવે AMCએ લીધો મોટો નિર્ણય

AMCએ હવે ખાલી પડેલા થડા ભરવા માટે નવો નિર્ણય લીધો છે. શાકભાજીના વેપારીઓ બાદ હવે ફ્રૂટ, ખાણીપીણી અને કટલરીના વેપારીઓને પણ જગ્યા આપવાની તૈયારી છે.
અમદાવાદના ખાલી વેજીટેબલ માર્કેટ અંગે AMCનો નવો નિર્ણય

AMCના રૂ. 68 કરોડના ખર્ચે બનેલા વેજીટેબલ માર્કેટમાં ખાલી પડેલા થડા