અમદાવાદમાં યુવકને ટ્રાફિક નિયમના ભંગ બદલ આશરે 10 લાખનો મેમો મળ્યો

સરખેજ શાંતિપુરા સકઁલ ખાતે ટાફિઁક નિયમભંગ બદલ દસ લાખ પચાસ હજારનો મેમો
અમદાવાદમાં યુવકને ટ્રાફિક નિયમના ભંગ બદલ આશરે 10 લાખનો મેમો મળ્યો

યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરી એ રજુઆત કરવા પહોંચ્યો