Surat : 48 કલાકમાં 119 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, બોગસ ડોક્યુમેન્ટ રેકેટનો પર્દાફાશ!

ગૃહ વિભાગના આદેશ બાદ ભેસ્તાન, ઉન, પાંડેસરા, સચિન અને ચોક બજાર જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું...
Surat : 48 કલાકમાં 119 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, બોગસ ડોક્યુમેન્ટ રેકેટનો પર્દાફાશ!

સુરતમાં પોલીસનો મોટો સપાટો...