અમરેલીમાં જળબંબાકાર: ધાતરવડી નદીમાં તણાયેલા ખેડૂતનો મૃતદેહ મળ્યો!

ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર,ટીડીઓ અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ઘરી હતી
અમરેલીમાં જળબંબાકાર: ધાતરવડી નદીમાં તણાયેલા ખેડૂતનો મૃતદેહ મળ્યો!

ધાતરવડી નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં 60 વર્ષીય ખેડૂત તણાયા હોવાની આશંકા છે.હાલ પોલીસ આ મામેલ તપાસ...