Gandhinagar :  ગુજરાત પોલીસનો ઐતિહાસિક સપાટો, 100 કલાકમાં 200 બાંગ્લાદેશીઓ ઝડપાયા!

પકડાયેલા તમામ સામે કાયદાકીય તેમજ તેમને વતન પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી - DGP વિકાસ સહાય
Gandhinagar :  ગુજરાત પોલીસનો ઐતિહાસિક સપાટો, 100 કલાકમાં 200 બાંગ્લાદેશીઓ ઝડપાયા!

ગુજરાત પોલીસની અદભુત કામગીરી!