અલાસ્કા સંમેલન: શાંતિ કે માત્ર રાજકીય દેખાવ?

ટ્રમ્પ–પુટિન સંમેલન અંતે સીઝફાયર નહીં, પ્રગતિના દાવા છતાં સ્પષ્ટતા ગાયબ
ટ્રમ્પ પુટિન અલાસ્કા યુક્રેન શાંતિ મંત્રણા

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિન (ડાબી બાજુ) અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (જમણી બાજુ)...