તે મારો નંબર કેમ બ્લોક કર્યો તેમ કહી યુવકને કારની ટક્કર મારીને તેને છરીના ઘા ઝીંક્યા...

13 વર્ષ પહેલા સગાઇ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારી, છરી વડે હિંસક હુમલો કરી યુવકને મોતને ધાટ ઉતાર્યો
તે મારો નંબર કેમ બ્લોક કર્યો તેમ કહી  યુવકને કારની ટક્કર મારીને તેને છરીના ઘા ઝીંક્યા...

સગાઈ તોડનાર યુવકની કરી હત્યા