આ તો કેવો ન્યાય..? બનાસકાંઠામાં 2 યુવકોને મળી તાલિબાની સજા
યુવકો યુવતીને ઉપાડી જવા માટે આવ્યા હોવાનો આરોપ લગાવી કેટલાક શખ્સો દ્વારા તેમને માર મારી માથામાંથી વાળ ઉતારી નાખ્યા હતા

આ તો કેવો ન્યાય..? બનાસકાંઠામાં 2 યુવકોને મળી તાલિબાની સજા

આ તો કેવો ન્યાય..? બનાસકાંઠામાં 2 યુવકોને મળી તાલિબાની સજા
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વધુ એક તાલિબાની સજા આપવાની ઘટના જોવા મળી હતી. જેમાં એક અઠવાડિયા અગાઉ આ સજાની ઘટના સામે આવી હતી. જેમાં દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ 2 યુવકોને તાલિબાની સજા આપી હતી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સો 2 યુવકોને તાલિબાની સજા આપી રહ્યા છે. આ યુવકો યુવતીને ઉપાડી જવા માટે આવ્યા હોવાનો આરોપ લગાવી કેટલાક શખ્સો દ્વારા તેમને માર મારી માથામાંથી વાળ ઉતારી નાખ્યા હતા.
નોંધનીય છે કે, છેલ્લા એક જ અઠવાડિયામાં આ બીજી ઘટના બની છે. જેમાં તાલિબાની સજા આપવામાં આવી હોય. આ વીડિયો મોડી રાત્રે બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કેટલાક લોકો મારી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો સવાલો કરી રહ્યાં હોય તેવું વીડિયો જોતા લાગી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!