મુસાફરો ગાઢ ઊંઘમાં હતા ને અચાનક ધડાકો થયો, 6નાં મોત

આણંદના બોરીયાવી નજીક બસ અને ટ્રક વચ્ચે એવી ટક્કર થઈ કે 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બસ-ટ્રક અકસ્માતમાં 6નાં મોત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત