મંદિરમાંથી ધુમાડો નીકળ્યો, અંદર પહોંચતા બે સેવકોના સળગેલા મૃતદેહ મળ્યા; પાછળનું કારણ શું?

મંદિરમાંથી ધુમાડો નીકળતો જોઈ ગ્રામજનો દોડી આવ્યા... અંદરનું દ્રશ્ય જોઈ સૌના હોશ ઉડી ગયા! આખરે બે સેવકો સાથે શું થયું?
શાહજહાંપુર મંદિરમાં બે સેવકોની હત્યા કેસ

શાહજહાંપુર મંદિરમાં બે સેવકોના સળગેલા મૃતદેહ મળ્યા