ગોવા અગ્નિકાંડના આરોપીને ગોવા લઈ ગયા

ગોવાના નાઈટક્લબમાં લાગેલી આગના આરોપીને થાઈલેન્ડથી ડિપોર્ટ કરાયા બાદ દિલ્હી એરપોર્ટથી ધરપકડ
ગોવા અગ્નિકાંડના આરોપીને ગોવા લઈ ગયા

આરોપી થાઈલેન્ડથી ડિપોર્ટ