ભવ્ય લગ્નનું વચન આપીને ઘરે બોલાવી… પછી કબ્રસ્તાનમાં દફનાવ્યો મૃતદેહ! નાઝિયા કેસમાં મોટો ખુલાસો

ભવ્ય લગ્નનું વચન આપીને નાઝિયાને ઘરે બોલાવી… પછી કબ્રસ્તાનમાં દફનાવ્યો મૃતદેહ! પતિને શંકા જતાં નોંધાવી ફરિયાદ અને તપાસમાં સામે આવ્યો ચોંકાવનારો વળાંક. ...
મથુરા નાઝિયા હત્યા કેસમાં કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કઢાયો

પ્રેમ લગ્નથી નારાજગીના મામલે નાઝિયાની હત્યાનો આરોપ, મથુરાના કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કઢાયો