ગઢડા ગોપીનાથજી દેવમંદિરના રૂમમાંથી જુગારધામ ઝડપાયુ

ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર 509માં મંદિરના પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતાં હતાં
ગઢડા ગોપીનાથજી દેવમંદિરના રૂમમાંથી જુગારધામ ઝડપાયુ

પોલીસે રૂપિયા 1.10 લાખની રોકડ સાથે રૂપિયા 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી