ભાજપ શાસિત બહુચરાજી APMCના ડિરેક્ટરની ધરપકડ

13 કરોડની સાયબર છેતરપિંડીના ગુનામાં હિરેન પટેલની ધરપકડ, 10 રાજ્યોમાં વોન્ટેડ છે આરોપી
ભાજપ શાસિત બહુચરાજી APMCના ડિરેક્ટરની ધરપકડ

પત્ની પ્રેમિલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકમાં ખાતું ખોલાવી કરી સાયબર કૌભાંડ આચર્યુ