બે દિવસ પહેલાં જ મળી હતી વૃદ્ધાને, પછી એવું શું થયું કે ઈસ્ત્રીના ઘાથી લઈ લીધો જીવ?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!
સુરત નાનપુરામાં 84 વર્ષીય વૃદ્ધાની હત્યા કેસમાં આરોપી મહિલા ઝડપાઈ

સુરત નાનપુરા વૃદ્ધા હત્યા કેસમાં આરોપી મહિલા ઝડપાઈ